Historic Moment: India lays foundation for Ayodhya Ram Temple

Jay Jay Shri Ram, terming the foundation laying of Ram temple in Ayodhya as a “historic and proud day” for all the devotees of Ram not only in India but also around the world. Prime Minister Narendra Modi has written a golden chapter in the history of the great Indian civilization and asserted that the government remains committed to the preservation of Indian culture and its values. With the foundation laying of Ram Mandir, India has shown how the 500-year-old dispute has been resolved peacefully. On behalf of Halton Gujarati Samaj Committee, please accept Congratulations on this historic moment.

આવો વધાવીએ કંકુ અને ચોખાથી, ઉમઁગ અને ઉત્સવનો એક અનમોલ ઘડીને, આજ બુધવાર,ઓગસ્ટની પાંચ, ૨૦૨૦ ના શુભ દિન, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિરનો અયોધ્યા નગરીમાં ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના હાથે શિલાન્યાસ થયો. સદીઓની રાહ આજે પુરી થઈ, હોલ્ટન ગુજરાતી સિનિયર્સ કમિટી તરફથી, ભારત ભૂમિના પૂજ્ય પીએમ મોદીને અમારા સાષ્ટાંગ પ્રણામ. આજે રામ જન્મભૂમિને મુક્તિ મળી, મંદિર નિર્માણ એક અલ્લોકિક ઘડી, શિલાન્યાસના, શુભ અવસર પર. આપ સર્વ કરોડો દેશવાસીઓ અને વિસ્વભરના રામભક્તો કોટી કોટી વધાઈ. એચ જી એસ એસના મેમ્બર્સને જય શ્રી રામ, આવો આપણે પણ આપણો ભૂત કાળનો દરવાજો ખટખટાવીયાએ અને યાદ કરીએ આપણી “મિટીંગ”. શ્રી રામ નવમી, દિવાળીનાં શુભ પ્રંસગો જેમાં આપણા સભ્યોએં હરખતી પ્રસંગને વધાવીને, તેમના કુટુંબ, મિત્ર મંડળ સાથે, આનંદ કર્યો છે તેનો એક સુંદર “આલ્બમ”. આપણી સંસ્થાને રામ દરબારની મૂર્તિની સપ્રમ ભેટ બદલ યાશુબેન શોલિંકીંને ધન્યવાદ.

With COVID-19 crisis we all are going through rough time and I agree it is not easy but somehow, we have to live and survive by staying safe, and by following Public Health measures, under the guidance from Federal and Provincial health authorities. These are the past events photographs which I know you will enjoy looking at them.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *