Monthly Archives: January 2019

New Year & Uttrayan Celebration Meeting / નવવર્ષ અને ઉત્તરાયણ પર્વ સભા 🗓 🗺

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની નવવર્ષ અને ઉત્તરાયણ પર્વ સભા યોજાઈ અહેવાલ: પંકજભાઈ ત્રિવેદી અનુભવ, જ્ઞાન, ડહાપણ ને વ્યવહાર સમૃદ્ધ વ્યક્તિ એટલે વડીલ.હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ આવો જ વિવિધ ક્ષેત્રીય અનુભવ સમૃદ્ધ વડીલોનો સમાજ છે. એચ.જી.એસ.એસ. દ્વારા તા.૧૩મી જાન્યુઆરી૨૦૧૩ના દિવસે, ગ્રેસ એગ્લીકન ચર્ચમાં, નવલા વર્ષને વધાવવા અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રત્યક્ષ દેવ, સૂર્યનારાયણની ઉત્તરાર્ધ તરફની ગતિને, […]