Monthly Archives: December 2018

Cristmas Mitting

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજે હર્ષોલ્લાસ સહ નાતાલ પર્વ ઉજવ્યું           સર્વધર્મ સમભાવની ભારતીય પરંપરાને અનુરૂપ રહી, હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજે, તા. ૨૩ મી ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ, મિલ્ટન સ્થિત ગ્રેસ એન્ગ્લીકન ચર્ચમાં, સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં નાતાલ પર્વની ઉજવણી કરી હતી. જેમાં સમાજના સભ્યોએ વિવિધ રીતે, પોતાના વિચારો રજુ કર્યા હતા. પર્વ ઉજવણી કાર્યક્રમની શરૂઆતમાં એચ.જી.એસ.એસ.ના […]