Monthly Archives: November 2018

Diwali Dhamaka 🗓 🗺

On behalf of HGSS committee and the members I would like to wish you and your staff “નુતન વર્ષ અભિનંદન” … All the best for the year with Happiness & Prosperity. ========================================= Halton Gujarati Seniors Samaj’s Diwali celebrations in flying colours.. Halton Gujarati Seniors Samaj’s Diwali celebrations was celebrateds at Milton Lions Club Hall by […]

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા મનાવાયેલ શક્તિ-ભક્તિ પર્વ “નવરાત્રિ” અને વિજય પર્વ “ વિજયા દશમી”

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા મનાવાયેલ શક્તિ-ભક્તિ પર્વ “નવરાત્રિ” અને વિજય પર્વ “ વિજયા દશમી” તસ્વીર:  શકુંતલાબેન પંડ્યા     અહેવાલ: પંકજભાઈ ત્રિવેદી મિલ્ટન સ્થિત વડીલ-વૃંદની સંસ્થા, હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની નવરાત્રિ/વિજયા દશમી પર્વની ઉજવણી, તા.૨૧ મી ઓક્ટોબર ૨૦૧૮ના શુભ દિને, ગ્રેસ એન્ગ્લીકન ચર્ચ, મિલ્ટન ખાતે, ભક્તિમય – ઉલ્હાસપૂર્ણ વાતાવરણમાં, પૂર્વ-પ્રમુખશ્રી સર્વશ્રી જયંતિભાઈ પટેલ, વડીલશ્રી જયંતિભાઈ પંડયા, શ્રી […]