Monthly Archives: September 2018

HGSS MEETING 9-Sep-2018 🗓 🗺

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની બહુહેતુક સભા યોજાઈ              જીવનના વિવિધ અનુભવોની સમૃદ્ધિ ધરાવનાર વ્યક્તિ એટલે વડીલ. હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ આવા જ વડીલોનો સમૂહ છે. એચ.જી.એસ.એસ.દ્વારા તા.૯ મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે, ગ્રેસ એગ્લીકન ચર્ચમાં, સાંસ્કૃતિક, સામાજિક અને શાશકીય પાસાઓને આવરી લેતી, બહુહેતુક સભા શ્રીમતિ સુભદ્રાબેન એન.પટેલ, શ્રીમતિ શકુંતલાબેન જે.પંડયા, શ્રીમતિ રક્ષાબેન પી.સુખડવાલા, શ્રીમતિ પ્રભાબેન એ. […]